• Gujarati News
  • આજે સાયન્સ કોલેજમાં સેમિનાર

આજે સાયન્સ કોલેજમાં સેમિનાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે સાયન્સ કોલેજમાં સેમિનાર

વલસાડ |રાજયકક્ષાના અધ્યાપક અને વહિવટી કર્મચારી સજજતા સેમિનારનું આયોજન વલસાડની બી.કે.એમ.સાયન્સ કોલેજ ખાતે 5 ઓકટોબરના રોજ યુજીસી અનુદાનીત હેઠળ સેિમનારનું આયોજન કરાયું છે.ઉચ્ચ શિક્ષણમાં થયેલા નવીનતમ આયામો, શૈક્ષણિક સજજતા,રિસર્ચ મેથોડોલોજી,ઉચ્ચ શિક્ષણમાં ઇ્ન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ, જેવા વિષય ઉપર તજજ્ઞો દ્વારા અધ્યાપકોને માર્ગદર્શન આપવામાં આવશે. સેમિનારને સફળ બનાવવા આચાર્ય ડો.વિકાસ દેસાઇ,ડો.ટી.જી.ગોહીલ સહિત પ્રાધ્યાપકો અને વહિવટી કર્મચારીઓ ભારે ઝહેમત ઉઠાવી રહ્યા છે.સેમિનારમાં રાજયભરની યુનિવર્સિટીતથા કોલેજોના પ્રાધ્યાપકો હાજર રહેશે.