• Gujarati News
  • વલસાડમાં ઠંડીનો પારો 15 િડગ્રી

વલસાડમાં ઠંડીનો પારો 15 િડગ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ| વલસાડમાંછેલ્લા ત્રણ િદવસથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે. શુક્રવારે પણ અડધી ડિગ્રીનાં ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાતાં ઠંડકમાં વધારો થયો હતો. બીજી તરફ મહત્તમ તાપમાન પણ અડધી ડિગ્રી ઘટીને 32.05 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાત્રિએ ઠંડીનો માહોલ સવાર સુધી જારી રહેતાં લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો.સાથે હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 2 કિ.મી. રહી હતી.