• Gujarati News
  • ભાગવત કથા સેવા સપ્તાહનું આયોજન

ભાગવત કથા-સેવા સપ્તાહનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: લાયોનેસક્લબ ઑફ બલસાર દ્વારા આગામી તા.૮મી ડીસેમ્બરે સમાજના વિકલાંગ વ્યિ‌ક્તઓના સેવાર્થે ભાગવત કથા તથા સેવા સપ્તાહનું આયોજન કરાયુ છે. થી ૧૪મી ડીસેમ્બર દરમિયાન દરરોજ બપોરે થી વાગ્યા સુધી કથાકાર દેવુભાઇ જોષી કથાનું રસપાન કરાવશે. તડકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાનાર કથાના પ્રારંભમાં બપોરે વાગ્યે લાયોનેસ પ્રેસિડેન્ટના નિવાસ સ્થાન, અબ્રામા ખાતેથી પોથી યાત્રા નિકળશે. કથા સ્થળે દીપ પ્રાગટય દરમિયાન અતિથિ વિશેષ તરીકે બરુમાળના સ્વામી વિદ્યાનંદ સરસ્વતિ, શાંતિધામ આરાધના કેન્દ્ર જૈન દેરાસરના ગુરૂદેવ જિનચંદ્ર, સાધ્વીજી રમ્યકર્તિી બહેન અને ભીડ ભંજન મહાદેવના શિવજી મહારાજ સહિ‌ત સંત સમાજ ઉપસ્થિત રહેશે.