• Gujarati News
  • કચરા પેટીનો ઉપયોગ કયારે કરાશે ?

કચરા પેટીનો ઉપયોગ કયારે કરાશે ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચરા પેટીનો ઉપયોગ કયારે કરાશે ?

સમગ્ર દેશભરમાં હાલમાં સ્વચ્છતા અિભયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ઠેર ઠેર હાથમાં ઝાડું લઇ રાજકીય નેતાઓ અને અધિકારીઓ રસ્તા સાફ કરી રહ્યા છે. વલસાડ શહેરમાં પણ સ્વચ્છતા અભિયાન થોડા દિવસ ચાલ્યું. હાલમાં શહેરમાં અમુક વિસ્તારોમાં તો રસ્તાના ઢગલા ઠેર ઠેર નજરે પડી રહ્યા છે. રાજય સરકાર દ્વારા થોડા મહિના અગાઉ પાિલકાને અસંખ્ય કચરા પેટી ફાળવાઇ છે, જે શહેરના પોશવિસ્તાર ગણાતા તિથલ રોડના સરદાર નગર પાસે કાટ ખાઇ રહી છે. પરંતુ તેનો ઉપયોગ પાલિક તંત્ર કયારે કરશે, તેની રાહ જોઇ રહી છે.