• Gujarati News
  • ^મંયક સોનીએ શરૂઆતમાં નિયમિત ભાડું આપ્યું હતું. પરંતુ ત્યાર બાદ

^મંયક સોનીએ શરૂઆતમાં નિયમિત ભાડું આપ્યું હતું. પરંતુ ત્યાર બાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^મંયક સોનીએ શરૂઆતમાં નિયમિત ભાડું આપ્યું હતું. પરંતુ ત્યાર બાદ ભાડું આપવામાં આનાકાની કરતો હતો. તેમ છતાં ભાડુંની માંગણી કરતા રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી આપતો હતો. સિવાય સ્થાનિક રહીશોએ એવી પણ ફરિયાદ કરી હતી કે, મયંક સોની તેમના બંગલોમાં અલગ અલગ છોકરીઓને લાવી મકાનનો દૂરૂપયોગ પણ કરતો હતો. > અશોકબઘેલ, બંગલામાલિક, વલસાડ