• Gujarati News
  • લગ્નમાં હસવાની બાબતમાં એક યુવાન પર જીવલેણ હુમલો

લગ્નમાં હસવાની બાબતમાં એક યુવાન પર જીવલેણ હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ ધરમપુર રોડ પર આવેલા વાંકલ નંદીગ્રામ પાસે બે મોટર સાયકલ ચાલકોએ એક રી ાાને ઓવરટેક કરી આંતરી લઈ અંદર સવાર એક યુવાનને નજીવી બાબતમાં લોખંડના સળિયા અને પાઈપ વડે જીવલેણ ઘા કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના વાંકલ ગામમાં નવી નગરી ખાતે રહેતા જિiોશ હરેશભાઈ નાયકા ૧૫ દિવસ અગાઉ ગામમાં જ આયોજિત એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારે કેટલાક મિત્રો સાથે વાતચીત કરી હસી રાા હતા.
આ સમયે જાનમાં આવેલા ભૂમિન કનુ નાયકા, વિકી હરીશ નાયકા, રાહુલ વિનીત નાયકા અને ઉપેન્દ્ર (તમામ રહે. દાદરી ફળિયું, રાબડા) ને લાગ્યું કે અમારા પર હસી રાા છે. જેથી આ મામલે બોલાચાલી થતા આગેવાનોએ દોડી આવી મામલો શાંત પાડયો હતો.
લગ્નના ૧૫ દિવસ બાદ જિiોશ નાયકા નોકરી પરથી પરત પીયાગો રી ાામાં ઘરે જઈ રાો હતો. ત્યારે બે મોટર સાયકલ પર આવેલા ભૂમિન, વિકી, રાહુલ અને ઉપેન્દ્રએ અદાવત રાખી રિ ાાને ઓવરટેક કરી અટકાવી દીધી હતી.
બાદમાં રિ ાામાં સવાર જિiોશને નીચે ઉતારી લોંખડના સળિયા અને પ્લાસ્ટીકના પાઈપ વડે બેરહેમીપૂર્વક માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જિiોશ નાયકાએ ચારેય વિરૂઘ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
જીiોશની ફરિયાદના આધારે રૂરલ પોલીસે ગુનો દાખલ કર્યોહતો. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. લગ્ન પ્રસંગમાં આવા બનાવો બનવાની ઘટના વધી રહી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.