તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજી કેબલ બ્રિજ બન્યો નથી ત્યાં પરિણિતાએ લગાવી મોતની છલાંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિંડોલીના ગોહિ‌લ પરિવારની પરિણિતાએ ઝંપલાવી દીધું પણ કાદવમાં ફસાઈ જતાં ફાયર બ્રિગેડે સમયસર બચાવી લીધી
પાલ-અઠવાને જોડતો કેબલ સ્ટેઇડ બ્રિજ હજી પૂર્ણ થયો નથી ત્યાં લોકોએ તેના પરથી મોતની છલાંગ મારવાનું શરૂ કરી દીધું છે. ડિંડોલીના ગોહિ‌લ પરિવારની પરિણીતાએ પતિ સાથે ઝઘડો થતા મારમરાતા ઘરેથી બહાર નીકળી ગઈ હતી અને સવારે અઠવાલાઈન્સ કોર્ટ પાસે નિર્માણાધિન કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી તાપી નદીમાં ઝપલાવી ગઈ હતી.
શનિવારે સવારે ૯.૧પ વાગ્યે અઠવાલાઈન્સ નવી કોર્ટ પાસે બંધાતા કેબલસ્ટેઈડ બ્રિજ પરથી એક ૨૮ વર્ષીય યુવતીએ નદીમાં ઝંપલાવી દીધું હતું.
આગળ વાંચો, ફાયરબ્રિગેડે મહિલાને હેમખેમ બહાર કાઢી