સ્ટુડન્ટ્સે કર્યા જ્યુટ પર વિન્ટર એક્સપરિમેન્ટ્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો: જ્યુટમાંથી જુદી વસ્તુઓ બનાવ્યા પછી સ્ટુડન્ટ્સે એનું એક સ્પેશિયલ ડિસપ્લે ઊભો કર્યું હતું.)
-સ્કેટના ઇન્ટિ. ડિપા.દ્વારા જ્યુટ વર્કશોપ યોજાયો
સુરત:‘શિયાળાની ઠંડી વચ્ચે જ્યુટ હૂંફાળું લાગે છે. એના તાંતણા ઉન જેવા ઘટ્ટ હોય છે. ઇિન્ટરિયરમાં પણ જ્યુટનો સમાવેશ કરવામાં આવે તો ઠંડી હૂંફાળી બની શકે છે.’ સ્કેટના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના ઇિન્ટરિયર ડિઝાઇનિંગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર નિરજ નાયકે જ્યુટના વર્કશોપમાં આ વાત કહી હતી.

સેન્ડલ, હેન્ડબેગ કેપ બનાવી
આ વર્કશોપમાં ઇિન્ટરિયર ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સે જ્યુટમાંથી કેટલીક વસ્તુઓ પણ બનાવી હતી. જેમાં એમણે જ્યુટમાંથી ચણિયા ચોળી, સેન્ડલ્સ, હેન્ડ બેગ, જ્વેલરી બેગ, કોટી, કેપ બનાવ્યા હતા. આ વસ્તુઓ રોજ-બરોજના યુઝમાં લઇ શકાય એવી છે. સ્ટુડન્ટ્સે સ્ટડીના ભાગરૂપે કાેઇ એક નેચરલ એલીમેન્ટ પર કામ કરવાનુ હોય છે. જેમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં એમણે જ્યુટ સિલેક્ટ કર્યું હતું. જ્યુટશે એમણે રિસર્ચ કરીને રોજબરોજના યુઝમાં જ્યુટ કઇ રીતે યુઝફુલ છે એનું પ્રેઝન્ટેશન પણ કર્યું હતું.
આગળ વાંચો...જ્યુટના તાંતણા ઉન જેવા ઘટ્ટ હોય એટલે વિન્ટર માટે બેસ્ટ..