જો લગ્ન ન થતા હોય કે જમીન-મકાનના પ્રશ્નો હોય તે માટે આજે ઉત્તમ યોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

આજે જમીન-મકાનના પ્રશ્નો ઉકેલવા માટેનો ઉત્તમ યોગ
લગ્ન ન થતા હોય તો પણ ખાસ પૂજા કરીને નિવારણ મેળવી શકશો


સુરત: ભાદરવા સુદ પૂનમ એટલે કે, આજે મંગળવારે અનોખો સંયોગ સર્જા‍યો છે. જેમાં કુમાર, રાજ, અને રવિયોગ સહિ‌તના શુભ યોગ બની રહ્યા છે. જે દિવસ દરમિયાન જમીન-મકાનના અટકેલા પ્રશ્નો તથા લગ્ન ન થતા હોય તો પણ પૂજા કરીને તમામ સમસ્યાઓનો નિકાલ કરવો સંભવ છે. જ્યારે ૯ અંકનો મંગળ સાથે ઘનિષ્ઠ સંબંધ હોઈ આ દિવસે કરેલાં તમામ કાર્યોનું ફળ શુભ મળતું હોય છે.જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે આજનો દિવસ ઘણો જ શુભ છે.

ભાદરવી પૂનમનો દિવસ અને સાથે મંગળવાર એમાં પણ નવ તારીખ અને નવમો મહિ‌નો આવો યોગ ઘણા વર્ષોએ એક વાર આવતો હોય છે અને દિવસે જે-તે રાશિના જાતકો પોતાની રાશિના સ્વામી ગ્રહોની પૂજા કરે તો તમામ સમસ્યા દૂર થશે.

આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...