સુરતના ફાઇન આર્ટસમાં જોવા મળશે ત્રણ રૂપિયાની નોટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ફાઇન આર્ટસ ડિપાર્ટમેન્ટમાં ફાઇનલ યરનાં એક્ઝિબિશનની તૈયારી શરૂ
- મેનાં ફર્સ્ટ વીકમાં યોજાશે આ એક્ઝિબિશન


વીએનએસજીયુના ફાઇન આર્ટસનાં સ્ટુડન્ટ્સ દ્વારા એક એક્ઝીબિશન યોજાવા જઇ રહ્યું છે, સ્ટુડન્ટ્સ હમણાં તો આ એક્ઝીબિશનની તૈયારીમાં બિઝી છે. એક્ઝીબિશનની મજાની વાત એ હશે કે એમાં સ્ટુડન્ટ્સ સર્વે દ્વારા ક્રિએટીવ ડિઝાઇન્સ ડેવલપ કરશે.

આ એક્ઝીબિશન માટે તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સ કહે છે કે, 'અમારે આ એક્ઝીબિશનને માત્ર એક્ઝીબિશન જ નથી રહેવા દેવું. આ એક્ઝીબિશનમાં કેટલાક એવા આઇડિયાઝ મૂકવા છે જેને રોજબરોજની જીંદગીમાં એક્ઝીક્યૂટ કરી શકાય.’ આ માટે ફાઇન આર્ટસનો સંકેત જડિયા ત્રણ રુપિયાની નોટ ડિઝાઇન કરી રહ્યો છે. આ નોટ એણે એવી રીતે ડિઝાઇન કરી છે જેની સાથે કોઇપણ ભારતીય પોતાને કનેક્ટ કરી શકે.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...