• Gujarati News
  • The Hotel Industry Will Help Modi, Amitabh Bachchan Come In Surat

સુરતને PMથી મદદની આશા, મોદીજી,અમિતાભ બચ્ચન સુરત આવે એવુ કંઇક કરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીજી, અમિતાભ બચ્ચન સુરત આવે એવુ કંઇક કરો
હોટલ ઉદ્યોગને મદદની આશા

આમ તો અમિતાભ બચ્ચન ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર છે. પરંતુ તેમની સુરતમાં હાજરી નગણ્ય હોય હોટલ એસોસિએશન સોમવારે વડાપ્રધાન પદની શપથ લઈ ચૂકેલાં નરેન્દ્ર મોદીને એક પત્ર લખી અમિતાભ બચ્ચનને સુરત મોકલવા ઉપરાંત સુરતને શોપિંગ ડેસ્ટિનેશન તરીકે ઘોષિત કરવા અને સર્વિ‌સ ટેક્સમાં એસીના લોચા-લબાચા દુર કરવા માટે પણ પત્ર લખનાર છે. સુરતમાં મુઘલ કાળની ઐતિહાસિક ઈમારતો છે જેની પણ વિદેશીઓ નોંધ લે એ બાબતે પણ રજૂઆત થનાર છે.

અમિતાભને સુરત બોલાવો
અમે પીએમ મોદી અને મુખ્યમંત્રી આનંદીબેનને પત્ર લખનાર છીએ. જેમાં અમિતાભને સુરત લાવવા ઉપરાંત ટેક્સ હોલી-ડેનો પણ ઉલ્લેખ કરવામાં આવનાર છે.’ - અરૂણ શેટ્ટી, પ્રમુખ, હોટલ એસો.

સુરતની 50 હોટલો બંધ થઇ કેમ જાણવા માટે આગળ ક્લિક કરો....