સૂરજ દેવતાના પ્રકોપ સામે લાકડાંના ચીંચોડાનું ભારે આકર્ષણ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉનાળાની ગરમીનો....?

સૂર્ય પ્રકોપ કોના પર : ઉનાળાની શરૂઆતમાં જ સૂરજ દેવતા પોતાનો પ્રકોપ વર્ષાવી રહ્યાં છે. કાળઝાળ ગરમીથી ત્રસ્ત પ્રજા ઠંડા પીણાઓનો સહારો લઈ રહ્યાં છે. ઓલપાડ આધૂનિક સમયમાં માનવશક્તિથી શેરડીનો મધુર રસ કાઢીને લોકોની તરસ છીપાવી રહ્યાં છે. શ્રમિકો દ્વારા ચલાવાતા લાકડાંના ચીંચોડાએ પંથકમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. ઓલપાડમાં શ્રમિક પરિવાર રસ કાઢતો નજરે પડે છે.

તસવીર: મહેન્દ્રસિંહ માંગરોલા