સુરતી કુડીઓના સ્માઈલી ચેહેરા અને ટોપીનું યુનિક કોમ્બિનેશન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ટેકનિકલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન સોસાયટી ઓફ ફેશન ડિઝાઈનિંગ કોલેજની સ્ટુડન્ટ્સે મંગળવારે કેપ ડેનું સેલિબ્રેશન કર્યું હતું. રુટિન-વેર સાથે કયા પ્રકારની ડિઝાઈનર કેપ મેચ થઈ શકે એ વિષય પર આ સ્ટુડન્ટ્સે ડિસ્કશન પણ કર્યું હતું.
તસવીર: જતેન્દ્ર જડિયા