તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતના યુવાને બનાવ્યું સોફ્ટવેર જે એક નહીં થાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મયૂર ચાવડાએ બનાવ્યું છે એવું સોફ્ટવેર જે યૂઝરના ડેટાને સુરક્ષિત રાખશે.આ સોફ્ટવેરને પારખવા માટે તેમણે ચીનના હેકર્સને પણ ચેલેન્જ કર્યા.તેઓ ડેટા હેક ના કરી શક્યા.
હવે કંપની મયૂરને સપોર્ટ આપી રહી છે.મયૂરનું આ ૨પ૬- બિટ સોફ્ટવેર મિલિટરી શ્રેણીનું છે.તેને કોઇપણ પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકાય છે.
તેમાં ઇમેલ,ડોક્યુમેન્ટ,વાયરસ પ્રોટેક્શન જેવા પણ ફીચર છે.૪પ૦૦ રૂપિયાના આ સોફ્ટવેરને તેઓ વધુ અપગ્રેડ કરી રહ્યા છે.તેની મદદથી ગૂગલ ડ્રાઇવ પર આવનારી ઇન્ફર્મેશન સિક્યોર થશે.
સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે વાંચો આગળ...