સમરમાં હેન્ડ વૂલન ખાદી અને પોલિ.ખાદી ઇનડિમાન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગરમીમાં કમ્ફર્ટ માટે લોંગ લાસ્ટિંગ ખાદીની રેન્જ માર્કેટમાં અવેલેબલ

હવે ખાદીએ ઓલ્ડ ફેશન રહી નથી. આ હોટ સમરમાં ફેશનેબલ ખાદીની ડિમાન્ડ સિટીમાં વધી રહી છે. ફેશન અને ટ્રેન્ડની વાત કરીએ તો તેમાં પણ ફેશનેબલ ખાદી લોકો વધારે પસંદ કરી રહ્યા છે.ખાદીની ડિમાન્ડ વધવા પાછળ માત્ર ખાદી જ નહી પરંતુ ખાદી જેવો દેખાવ સાથે ખાદી પ્લસ ફેન્સી પેટન્ટ પણ ભારે માંગ રહેલી છે. આમ તો ખાદી એ હેન્ડમેડ પ્રોડકટ ગણવામાં આવે છે પરંતુ હવે એવુ રહ્યું નથી.

ખાદીના ફેબ્રિક પણ હવે વિવિધ ડિઝાઈન સાથે લુમ્સમાં બની રહ્યા છે.જેના કારણે કાપડમાં યોગ્ય ફીનીશીંગ મેળવી શકાય છે. કંપનીઓ દ્વારા માર્કેટને ધ્યાનમાં રાખીને ૧૦૦ ટકા ખાદીની સાથે મિક્ષ ખાદી પણ બનાવવામાં આવી રહી છે. જેમાં કોટનની સાથે લીલન પણ મીક્ષ કરવામાં આવી રહ્યું છે. સિટીમાં હાલમાં હેન્ડ વૂલન ખાદી ફેબ્રિક અને પોલિ ખાદી ફેબ્રિકની ડિમાન્ડ જોવા મળી રહી છે

ખાદીની ડિમાન્ડ
બેગ, વેસ્ટ, બેડશીટ, ફ‹બ્રિક પીસ, કોટીંગ મટીરીયલ, ડાયરી, કારપેટ, ધોતી, જેકેટ, કુર્તા પાયજામા, લેડીઝ-જેન્ટસ કુર્તા, વાઇટ-કલર-પ્રિન્ટેડ ખાદી, શાલ, પીલો કવર, ટોવેલમાં ખાદીનો ઉપયોગ કરાય છે.

વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો....