પ્રેમલગ્નનો કરૂણ અંજામઃ પતિના ત્રાસથી ગર્ભ સાથે પરિણીતાનો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રેમલગ્ન કર્યા હોવા છતાં કરૂણ અંજામ
- પતિ તરફથી દગો જ મળ્યો હોવાના વિચારે તે ભાંગી પડી હતી અને તેણે ગત ૮ નવેમ્બરના રોજ ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો


છાપરાભાઠા રોડ પર રહેતી એક પરિણીતાએ પ્રેમલગ્ન કર્યા હતા. છતાં શરૂઆતથી જ તેના પ્રેમી પતિ દ્વારા શારિરીક માનસિક ત્રાસ ગુજારાતો હતો . આ ગાળામાં પરિણીતા ગર્ભવતી બનતા પિયરેથી એક લાખ રૂપિયાનું દહેજ લઈ આવવાનું દબાણ કરી પતિ દ્વારા મારઝૂડ કરતા આઠ માસની ગર્ભવતી પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પરિણીતાના ભાઈએ દુષપ્રેરણા અંગેની ફરિયાદ કરતા અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...