તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Shivratri Comes After 100 Years In Different Occasion

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સો વર્ષે પ્રદોષ અને મહાશિવરાત્રી સાથે!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'ત્રિદલં ત્રિગુણાકારંમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ
ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ'


દેવોમાં મહાદેવ એવા ભોળાનાથને એક બિલ્વ ચઢાવવાથી જન્મો જન્મોના પાપનો નાશ થઇ જાય છે, જે કોઇ ભોગનો નહી પરંતુ ભાવનો ભૂખ્યો છે, એવી વાયકા છે જગતનો તાત ભગવાન શંકર તે મહાશિવરાત્રીના દિવસે પાર્વતી સાથે સાક્ષાત જાગૃત અવસ્થામાં વિચરણ કરતા હોય છે. આ મહાશિવનો સાક્ષાત્કાર મેળવવા માટે શહેરના લાખ્ખો લોકો શિવમંદિરોમાં ઉમટી પડે છે. ગુરૂવારના રોજ આવેલી આ મહાશિવરાત્રી તે પ્રદોષ સાથે આવી છે. સો વર્ષ પછી આવી ઘટના ઘટી રહી છે.

શિવપૂજામાં પ્રદોષનું વિશેષ મહત્વ છે. તેમાં એવું કહેવાય છે કે પ્રદોષ વખતે શિવ જાગૃત અવસ્થામાં હોય છે, અને તેમાં પણ મહાશિવરાત્રી પર્વની યુતિ તે ગમે તેવા ગ્રહ દોષો દૂર કરીને ભકતોની તમામ મનોકામના પૂરી થાય છે. શહેરના વિવિધ મંદિરોમાં આ માટે વિવિધ કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી છે.પંડિત રાજુ શર્માએ આ વિગત જણાવી હતી. પંડિત હેમંત પંડયાએ આ વિગત જણાવી હતી. શહેરના જાણીતા જયોતિષ ર્ડો મહેશ દશોરાએ જણાવ્યુંકે પ્રદોષની સાથે મહાશિવરાત્રી હોવાથી સંતાન વગર રીઝતા એવા દંપતિઓ મહાદેવની પૂજા કરેતો તેઓને સંતાન સુખ નિ:શંક મળે છે.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો