તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં મુંબઈથી લલનાઓ લાવી ચલાવાતું કુટણખાનું ઝડપાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જહાંગીરપુરાના સુભાષ ગાર્ડન પાછળના વિસ્તારમાં આવેલા ચિત્રધામ એપાર્ટમેન્ટમાં મુંબઈથી લલનાઓને લાવીને કુટણખાનુ ચલાવાતુ હોવાની બાતમીને આધારે જહાંગીરપુરા પોલીસે રેડ પાડી એક લલના તથા ત્રણ ગ્રાહકોને તથા કુટણખાનુ ચલાવતા દલાલને ઝડપી પાડયા હતાં.
સુભાષ ગાર્ડન પાછળના વિસ્તારમાં આવેલી ચિત્રધામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર-૩૦૨માં કુટણખાનુ ચાલી રહ્યું હોવાની બાતમી મળતા પીએસઆઈ કે.એસ.ચૌધરીએ સ્ટાફ સાથે રેડ પાડી હતી.
આગળ વાંચો, રેડમાં ઝડપાઈ લલના અને ત્રણ ગ્રાહકો