સુરતમાં રમી શકાશે સચીન તેંડુલકરે ડિઝાઇન કરેલી ગેમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - સચીન તેંડુલકરે ડિઝાઇન કરેલી ગેમ )

સુરતમાં રમી શકાશે સચીન તેંડુલકરે ડિઝાઇન કરેલી ગેમ

સચીન તેંડુલકરે ક્રિકેટને પ્રમોટ કરવા પાર્ટનરશીપમાં સુરતમાં ગેમઝોનની શરૂઆત કરી

સુરત: વનડે ક્રિકેટ, ટેસ્ટ ક્રિકેટ કે આઇપીએલની મેચ ચાલતી હોય અને એકદમ રોમાંચક મેચ હોય તો તમને એમ થાય કે આપણે પણ મેદાન પર ઉતરીને બેચાર- ચોગ્ગા-છગ્ગા ફટકારી દઈએ તો કેવી મજા પડે. તેમાં પણ તમે જે ખેલાડી સામે રમવાનું ઇચ્છતા હો તેની સામે જ ગ્રાઉન્ડ પર રમવા મળે તો..? ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખતા સચીને સુરતીઓ માટે ખાસ ગેમ ડિઝાઇન કરી છે. મુંબઈમાં ગેમ ઝોન શરૂ કરનારા શ્રીપાલ મોરખિયાએ કહ્યું હતું કે, સચીન તેંડુલકર અમારી કંપનીમાં ભાગીદાર છે અને સચીને જાતે જ આ ક્રિકેટની ગેમ બનાવી છે , જે વિશ્વમાં કોઈ જગ્યાએ નથી.આગામી દિવસોમાં સચીન જાતે સુરત આવશે’ સિટીના એક મોલમાં શરૂ કરવામાં આવેલા ગેમ ઝોનમાં ક્રિકેટન પ્રમોટ કરી શકાય તે માટે 'ક્રિકેટ’ નામની ખાસ ગેમ રાખવામાં આવી છે
સપ્ટેમ્બરમાં સુરત આવશે સચીન , આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...