મૈયા મોરી મેં નહિં માખણ ખાયો..!!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજા અગ્રસેનજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મહારાજા અગ્રસેન ભવનમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જુદા જુદા નૃત્ય રજુ કરવામાં આવ્યાં હતાં. યશોદા અને કનૈયાના નૃત્યને પ્રેક્ષકોએ તાળીઓથી વધાવી લીધું હતું.