તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેસિડન્સી સ્કૂલમાં થયું પેરેન્ટ્સ ડેનું સેલિબ્રેશન : મમ્મી-પપ્પા, આ ડાન્સ તમારા માટે ખાસ છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેસીડન્સી સ્કૂલમાં પેરેન્ટ્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, આ સેલિબ્રેશન દરમિયાન સ્ટુડન્ટ્સ દ્વારા પોતાના પેરેન્ટ્સ માટે કેટલીક ખાસ કૃ્તિઓ તૈયાર કરવામાં આવી હતી, જેમાં સ્ટુડન્ટ્સે વેસ્ટર્ન, શાસ્ત્રીય ડાન્સ રજૂ કર્યો હતો અને નાટક પણ રજૂ કરાયું હતું, બાળકોની આ કૃતિઓ જોઇ પેરેન્ટ્સ પણ ખુશ થઇ ગયા હતા.
તસવીર- જિતેન્દ્ર જડિયા