તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી ૧૦મીએ સુરતને સાલમુબારક કહેવા આવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટસફિલ રોડ ઉપર સભા, દિવાળીની ધામધૂમ પછી ભાજપ દ્વારા રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે ધમાધમ શરૂ કરવા મુખ્યમંત્રી મોદીની તમામ લોકસભાની બેઠક ઉપર સભા યોજવાનો તખ્તો તૈયાર
મુખ્યમંત્રી મોદી આગામી ૧૦મી નવેમ્બરે શહેરમાં જાહેરસભા સંબોધશે. લોકસભાની ચૂંટણી માટેની કસરતના ભાગરૂપે આ આયોજન કરાયું છે. આમતો ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટેનો તવો ગરમ કરી દેવાયો છે. જોકે, હવે દિવાળી પછી આ તવા ઉપર રસોઈ કરવાની શરૂઆત આવી સભાઓ દ્વારા કરાશે. રાજ્યની દરેક લોકસભાની બેઠકના વિસ્તારમાં મુખ્યમંત્રી મોદીની આવી એક સભા યોજવા માટેનો તખ્તો ગોઠવાયો છે. હમણાં દિવાળીની ધામધૂમ ચાલી રહી છે. આ ધામધૂમ પછી પ‌શ્ચિ‌મની બેઠકની પેટાચૂંટણી માટેની હિ‌લચાલ પણ શરૂ થશે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...