ગુજરાતના દરિયામાંથી મળ્યો સમુદ્રમંથનનો પર્વત, અહીં શંકરે કર્યુ હતુ વિષપાન

Mythological Mountain Relating to Lord Shiva Found in Gujarat Cost

Esa Dadawala

Esa Dadawala

Apr 17, 2014, 03:16 AM IST

સુરત પાસેથી મળી આવ્યો સમુદ્રમંથનનો પર્વત, અહીં શંકરે કર્યુ હતુ વિષપાન
ઓશનોલોજી ડિપાર્ટમેન્ટે વેબસાઇટ પર આ વાતની પુષ્ટિ કરી છે
દ્વારકા નગરીના અવશેષો શોધવાનું કામ ચાલી રહ્યું હતું, એ સમયે આ પર્વત અંગેની જાણકારી મળી
૧૯૮૮માં પિંજરત ગામના દરિયામાંથી દ્વારકા નગરીના અવશેષો મળ્યા હતા

ઓલપાડ પાસે આવેલા પિંજરત ગામના દરિયામાં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ અને ઓશનોલોજી ડિપાર્ટમેન્ટને એક પર્વત મળી આવ્યો છે, આ પર્વત સમુદ્રમંથન માટે વપરાયેલો માંધાર પર્વત હોવાનું માનવામાં આવે છે. આ પર્વત પર નાગના આરકા પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસ પછી ઓશનોલોજી ડિપાર્ટમેન્ટે પોતાની વેબસાઇટ પર આ પર્વત વિશેની લીંક મૂકી ઓફિશીયલી પણ આ વાતને સમર્થન આપ્યું છે

બિહારનો માંધાર અને પિંજરતના દરિયામાંથી મળેલો પર્વત એક જ

ઓલપાડના પિંજરત ગામે દરિયામાં આર્કિયોલોજી અને ઓશનોલોજી ડિપાર્ટમેન્ટને એક પર્વત મળ્યો છે જે સમુદ્રમંથન માટે વપરાયેલો માંધાર પર્વત હોવાની ધારણા છે. બિહારના ભાગલપુર પાસે અસલ માંધાર પર્વત છે. પિંજરત વાળા પર્વતનો ટેસ્ટ અને ઓરિજીનલ માંધાર પર્વતનો ટેસ્ટ કરતા જાણવા મળ્યું કે આ બંને એક જ પર્વત છે. આર્કિઓલોજીસ્ટ મિતુલ ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું હતું કે માંધાર પર્વત ગ્રેનાઇટના એક જ પથ્થરમાંથી બન્યો છે, આ પર્વત પણ ગ્રેનાઇટના એક જ પથ્થરમાંથી બન્યો છે. દરિયાની અંદર સામાન્ય રીતે પરવાળા પથ્થર જ જોવા મળે છે. આ પથ્થર ગ્રેનાઇટનો હોવાને કારણે વિશેષ ધ્યાન ખેંચાયું

આગળ વાંચો કઇ રીતે મળ્યો આ પર્વત.....
કઇ રીતે લેવાયો પુરાણોનો પણ આધાર...

યુ ટ્યુબ પર અપલોડ થયેલો વિડિયો..

(તસવીરમાં -પર્વતની તપાસ માટે એક કેપ્સૂલમાં ઓશનોલોજી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ)

X
Mythological Mountain Relating to Lord Shiva Found in Gujarat Cost
Mythological Mountain Relating to Lord Shiva Found in Gujarat Cost
Mythological Mountain Relating to Lord Shiva Found in Gujarat Cost
Mythological Mountain Relating to Lord Shiva Found in Gujarat Cost
Mythological Mountain Relating to Lord Shiva Found in Gujarat Cost
Mythological Mountain Relating to Lord Shiva Found in Gujarat Cost
Mythological Mountain Relating to Lord Shiva Found in Gujarat Cost
Mythological Mountain Relating to Lord Shiva Found in Gujarat Cost
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી