તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણીતે યુવતીને પ્રેમમાં ફસાવી મા બનાવી તરછોડી દીધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક પુત્રના પિતા એવા યુવકે ૨૬ વર્ષિ‌ય યુવતિને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે પ્રેમલગ્ન કરી તરછોડી દેતા અને બીજી તરફ યુવતિના માતાપિતાએ પણ આશરો ન આપતા યુવતિની હાલત કફોડી બની ગઇ છે. આ બાબતે યુવતિએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરેલું હિંસાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
૨૬ વર્ષિ‌ય મનીષા મહેન્દ્ર ગોહિ‌લ (હાલ રહે. કુંભારિયાગામ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ પાંચ વર્ષ પહેલા મનીષા મોહન પાટીલને તેની પડોશમાં રહેતી બહેનપણીના ભાઇ મહેન્દ્ર ભગવાનસિંહ ગોહિ‌લ(રહે.૧૮૭,લક્ષ્મીનગર, ચલથાણગામ, પલસાણા) સાથે બંધાયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જોકે મહેન્દ્ર પરિણીત હોવાની જાણ મનીષાને થતાં મનીષાએ મહેન્દ્ર સાથેના સંબંધ પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દેવાનું નક્કી કરી મહેન્દ્રથી દૂર જતી રહી હતી.
વધારે વાંચો, 'હું તારા વગર જીવી નહિ‌ શકું...