આ બોલનો ઉપયોગ રમવા માટે નહિં પણ પેટની ચરબી ઉતારવા કરાય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


વેઇટ લોસ કરવા માટે કે હેલ્થ જાળવવા માટે જીમમાં જુદી જુદી એક્સરસાઇઝ કરાવવામાં આવે છે, પણ સિટીના એક જીમમાં ફક્ત બોલ એક્સરસાઇઝ દ્વારા એક્સરસાઇઝ કરાવવામાં આવે છે, બોલ એક્સરસાઇઝથી પેટની ચરબી બહુ જલદીથી ઉતરી જાય છે. સુરતી છોકરીઓ આ બોલ એક્સરસાઇઝની મજા લઇ રહી છે

- જિતેન્દ્ર જડિયા