ગરમી વધતા પતિ ઝગડો કરવાના કારણ શોધે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સુરતમાં ઉનાળો શરૂ થઇ ગયો છે. ગરમીમાં વધ-ઘટ થઇ રહી છે પણ એની સાથે લોકોની અકળામણનો પારો હાઇ થયો રહ્યો છે, અમે જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો.મુકુલ ચોક્સીને પૂછ્યું કે, ગરમીની વધઘટની અસર સંબંધો પર કેવી પડે છે ત્યારે એમણે હસતાં હસતાં કહ્યું કે, ખૂબ..!! ગરમીને કારણે વ્યક્તિ જલદીથી હાઇપર થઇ જાય છે અને આ કારણે ઝગડાં વધી જાય છે. ઓફિસેથી પતિ ઘરે આવે ત્યારે પત્નીને િદવસભર લાગેલી ગરમીનો ભોગ બની જાય છે. બહારનું ટેમ્પરેચર વધે એમ બોસ કારણવિના ધમકાવા માંડે છે. ગરમી વધે ત્યારે શાકમાં મીઠું બરાબર જ હોય તો પણ પતિને ઓછું લાગે છે. પતિ હોય, પત્ની હોય કે બોસ હોય- ગરમીની અસર વચ્ચેથી મુક્ત થઇ શકતા નથી. વાંચો, એમને ગરમીમાં કઇ રીતે કુલ રાખી શકાય એની ટેકનિક્સ...!!!
Paragraph Filter

- ગરમી વધતા પતિ ઝગડો કરવાના કારણ શોધે છે
- ગરમી વધે ત્યારે પતિ-પત્ની અને બોસના બિહેવિયરમાં શંુ ફરક પડે એવો સર્વે કરાયો

ગરમી વધારે હોય ત્યારે પત્નીને શકય એટલું આઇસ્ક્રીમ ખવડાવો, ધ્યાન રાખો કે બોસ કેબિનમાં જ રહે સિટીમાં થયેલા એક સર્વેમાં એવું બહાર આવ્યું કે ગરમીમાં પતિ-પત્ની અને ઓફિસમાં બોસ સાથે સૌથી વધારે પ્રોબ્લેમ્સ થાય છે, કારણ કે ગરમીમાં વ્યક્તિ એનું ટેમ્પર જલ્દીથી લુઝ કરી દે છે. જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો.મુકુલ ચોક્સી આપે છે, પતિ-પત્ની અને બોસને ગરમીમાં કુલ રાખવાની ટેકનિક્સ

પત્નીએ સોંપેલું બધું કામ કરો
ગરમીમાં પત્નીનો પારો હાઇપર જ રહેવાનો. ગરમી વધે ત્યારે પતિઓએ પત્નીએ સોંપેલું એક પણ કામ ભૂલી જવાની હિંમત કરવી નહીં. સમજણ શક્તિ એવી કેળવો કે એણે કામ સોંપવાની પણ જરૂર ના પડે, કહ્યા વિના જ સમજી જાવ.
આમ રાખો COOL : પત્નીને શક્ય એટલું આઇસ્ક્રીમ ખવડાવો, ગીફ્ટ્સ આપો, કારમાં એ.સી. ઓન કરો અને એને લોંગ ડ્રાઇવ પર લઇ જાવ.

પતિને પાણી હાથમાં આપો, આ અંગે વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...