શ્રદ્ધા હોય તો પૂરાવાની ક્યાં જરૂર છે: કેરીમાં થયા ગણેશજીના દર્શન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રદ્ધા કે... :ફળોના રાજા કેરીમાં ભગવાન શ્રી ગણેશના દર્શન થતાં લોકોએ શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. વાંકલ ગામના ખેડૂત પંકજભાઈ પટેલની વાડીમાંથી સુઢાળા શ્રી ગણેશ આકારનું કેરીનું ફળ મળી આવતાં અનેક લોકોએ દર્શન કરી મનોમન ધન્યતા અનુભવી હતી. તસવીર : મહેન્દ્રસિંહ અટોદરિયા