ધારો જોઉં, સુરતનો આ ક્યો એરિયા છે જ્યાં ફોરેનર્સ ફરવા ગયાં?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતનું ગવિયર લેક હવે ટુરિસ્ટ સ્પોટમાં કન્વર્ટ થતું જાય છે, વહેલી સવારે આ ફોરેનર્સ ગવિયર લેકમાં ફરીને ફોટોગ્રાફ્સ લઇ રહ્યાં હતાં, ત્યારે સિટી ભાસ્કરનાં કેમેરામાં ક્લીક થઇ ગયાં હતાં.

તસવારઃ જિતેન્દ્ર જડિયા

વધુ ફોટા જોવા આગળ ક્લિક કરો...