ફુટવેરમાં વેજેસ અને સ્ટિલેટોઝનો ટ્રેન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્લેન સેન્ડલની સાથે મલ્ટીકલર, ફ્લોલ પ્રિન્ટની ડિઝાઇન સિટીમાં ઇન

ફુટવેરની સ્ટાઇલમાં ઘણી બ્રાન્ડ્સ એક્સપરિમેન્ટ કરી રહ્યાં છે, જે યંગ ગર્લ્સ ખૂબ એટ્રેક્ટ કરે છે. ગર્લ્સ ફુટવેરની અનલિમિટેડ ડિઝાઇન્સ સિટીમાં અવેલેબલ છે, જેમાં વેજેસ અને સ્ટિલેટોઝ પણ ઇન્ક્લુડ થયા છે. પ્લેટફોર્મ હિ‌લ તો ઘણા ટાઇમથી જોવા મળતાં હતાં, પરંતુ હવે સ્ટાઇલિશ ફૂટવેરમાં વેજેસ અને સ્ટેલેટોઝ ક્રેઝ પણ ગર્લ્સમાં જોવા મળી રહ્યો છે તેમજ ફ્લેટ સેન્ડલ્સમાં સૌથી વધારે ડિઝાઇન્સ અને કલર્સ જોવા મળી રહ્યાં છે. રેગ્યુલર વેર માટે ગર્લ્સ એક-બે પેર નહીં, પણ આખા વીકના પ્રમાણે ફૂટવેર રાખવાનું પસંદ કરે છે. પ્લેન સેન્ડલની સાથે મલ્ટીકલર, ફ્લોલ પ્રિન્ટ, ડોટેડ પ્રિન્ટની ડિઝાઇન ખૂબ જોવા મળી રહી છે. એન્કલ કવર અને ફ્રન્ટ ઓપન પેટર્ન ગર્લ્સને ગ્લેમરસ લૂક આપે છે. જ્યારે સ્ટ્રાઇપ્સ કવરવાળા સેન્ડલ્સ કેપ્રિ અને હોટ પેન્ટ્સ સાથે પહેરવામાં આવે છે.
વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...