મટવાડ નજીક કાર ડિવાઈડર ઉપર ચઢી ગઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મટવાડ નજીક કાર ડિવાઈડર ઉપર ચઢી ગઈ
- નેશનલ હાઇવે નંબર ૮ પર આવેલા મટવાડ ગામ નજીક એ ક કાર ડિવાઇડર પર ચઢી ગઇ હતી.


ગણદેવી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૮ ઉપર મટવાડ પાસે કાર ડિવાઈડર ઉપર ચઢી જતા અકસ્માત સર્જા‍યો હતો. જેમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.

બનાવની વિગત એવી છે કે તા.૨૭-૦૨ના રોજ બપોરે ૩.૦૦ કલાકે વલસાડનો કારચાલક વર્ના કાર નં.જીજે-૬-ઈએચ-૧૦૨ લઈને નવસારી તરફ જતો હતો ત્યારે મટવાડ આગળ પારસ હોટલની સામે ડિવાઈડર ઉપર ચઢી વચ્ચે આવેલા ગરનાળામાં અથડાતા અકસ્માત નોંધાયો હતો. જેમાં કારચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.