નિવબૂસલબહ

નિવબૂસલબહ

Pankaj Ramani | Updated - Apr 07, 2017, 03:35 PM
VR Surat LAunches 5th Edition Of The Dumas Art Project Surat Largest Community Art festival
સુરતઃ વીઆર મોલ દ્વારા અગાઉના વર્ષોમાં સફળ રહેલા ડુમસ આર્ટ પ્રોજેક્ટની પાંચમી આવૃતિની જાહેરાત કરવામાં આવી છે. એક મહિના સુધી ચાલનારા આર્ટ પ્રોજેક્ટમાં ભારતભરના કલા અને સંસ્કૃતિના સમૃધ્ધ વારસાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે ફાઈન આર્ટ ક્ષેત્રની ભારતની ટોચની સંસ્થાઓ ફેલ્ટી ઓફ ફાઈના આર્ટસ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા અને સ્કૂલ ઓફ ફાઈન આર્ટસ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાણ કરવામાં આવ્યું છે.
વીઆર સુરતના ડિરેક્ટર – ઈન્ટરનેશનલ માર્કેટિંગ એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ડુમસ આર્ટ પ્રોજેક્ટના ક્યુરેટર સુમી ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમને ગૌરવ છે કે, અમે ડુમસ આર્ટ પ્રોજેક્ટની પાંચમી આવૃતિનો હિસ્સો છીએ. જેમાં ઉભરતા કલાકારોને અને ફોટોગ્રાફર્સને તેમજ કલા સંસ્થાઓ સાથે જોડાણની તક પ્રાપ્ત થઈ છે. કરીશ્મા શાહે જણાવ્યું હતું કે, શહેરની સંસ્કૃતિના દર્શન અહિં થશે. સુરતમાં દેશભરની કોમ્પ્યુનિટી વસવાટ કરે છે. ત્યારે તેમની સંસ્કૃતિ અહિં જોવા મળશે.
આગળની સ્લાઈડ્સમાં જુો વધુ તસવીર

X
VR Surat LAunches 5th Edition Of The Dumas Art Project Surat Largest Community Art festival
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App