કુલ

The students of grade 6-10 had gone for a visit to VR mall in two batches on 24th and 25th April

Pankaj Ramani

Apr 26, 2017, 03:21 PM IST
સુરતઃ- તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ગ્રેડ 6-10ના વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રૂચિ તે ઉદ્દેશ્યથી બે બેચમાં વીઆર મોલની મુલાકાત ગોઠવવામાં આવી હતી. મોલના માળખા, પેઇન્ટિંગની સાથે સાથે ભવ્ય કલાકારીગરી જોઇને વિદ્યાર્થીઓ રોમાંચિત થઇ ગયાં હતાં. અહીં ધ હ્યુજ ચપાતી, કેબલ અને બ્રિક્સ માળખું, ફુસબોલ અને ડ્રિમ્સ તથા જીવનના ખ્યાલ દર્શાવતા માળખાને જોઇને મોહિત થઉ ગયા હતાં.
શહેરના પ્રખ્યાત ફોટોગ્રાફર દ્વારા લેવાયેલા સુરતના ઐતિહાસિક સ્થળોના સુંદર ફોટોગ્રાફ અને ઘટનાઓ જોઇને વિદ્યાર્થીઓએ શહેર અંગે વધુ માહિતી મેળવી હતી. વર્ષ 2012ની બોટ રેસમાં વિજયના પ્રતિક સમાન વિશાળ બોટને જોઇને તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવી ગયા હતાં.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
X
The students of grade 6-10 had gone for a visit to VR mall in two batches on 24th and 25th April

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી