રાહ્પલિુજ

Surat VR Mall Sharvam Patel Live Send Art Perform connecting community

Sunil Paladiya

May 02, 2017, 09:17 AM IST
સુરતઃ વી આર સુરત ખાતે ચાલી રહેલા 'ડુમસ આર્ટ પ્રોજેક્ટ 2017' અંતર્ગત ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ ફેમ શર્વમ પટેલ દ્વારા રવિવારે સાંજે ‘કોનેકટીન્ગ કંમ્યુનિટીસ’ થીમ પર લાઈવ સેન્ડ આર્ટ પર્ફોમ કરવામાં આવ્યું હતું. તેમણે કાચને કેનવાસ બનાવીને માત્ર રેતીથી ચિત્રો દોર્યા હતા.સર્વમ પટેલ દ્વારા સુરતમાં પ્રથમ જ વાર સેન્ડ આર્ટ પર્ફોમ કરાતા વી આર સુરત ખાતે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
X
Surat VR Mall Sharvam Patel Live Send Art Perform connecting community

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી