હીન્પિરી

હીન્પિરી

Sunil Paladiya | Updated - Oct 03, 2017, 09:09 AM

આઝાદીના ક્રાંતિકારી ચન્દ્રશેખર આઝાદના નામ પરથી જેનું નામ રખાયું છે તેવા જિલાની બ્રિજનુ શનિવારે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ થયું હતું. તેની કુલ લંબાઇ 2999 મીટર અને પટમાં 1095 મીટર હોવાના કારણે સુરતનો સૌથી લાંબો બ્રિજ બની ગયો છે. આ બ્રિજને બનાવવા માટે અંદાજે 224.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સુરતઃ આઝાદીના ક્રાંતિકારી ચન્દ્રશેખર આઝાદના નામ પરથી જેનું નામ રખાયું છે તેવા જિલાની બ્રિજનુ શનિવારે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ થયું હતું. તેની કુલ લંબાઇ 2999 મીટર અને પટમાં 1095 મીટર હોવાના કારણે સુરતનો સૌથી લાંબો બ્રિજ બની ગયો છે. આ બ્રિજને બનાવવા માટે અંદાજે 224.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
  
નદીના પટમાં બનાવવામાં આવેલો સૌથી લાંબો બ્રિજ
  
વેડરોડ અને અડાજણ જિલાની કોમ્પલેક્ષ વચ્ચે બનાવવામાં આવેલા જિલાની બ્રિજ શહેરમાં તાપી નદીના પટમાં સૌથી લાંબો બ્રિજ બનીને રહેવાનો છે. કારણ કે અત્યાર સુધી બનાવવામાં આવેલા તાપી નદીના બ્રિજમાં સૌથી વધુ નદીના પટમાં બનાવવામાં આવેલો 1075 મીટર લંબાઇ ધરાવતો ડભોલી જહાંગીરપુરાનો બ્રિજ હતો.તેના બદલે હવે જિલાની કોમ્પલેક્ષવાળો બ્રિજ 1095 મીટરની લંબાઇ ધરાવતો બ્રિજ શરૂ થયો છે. આ બ્રિજની કુલ લંબાઇ 2999 મીટર હોવાના કારણે શહેરનો સૌથી લાંબો બ્રિજ બન્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, જિલાની બ્રિજ વડે રાંદેર-અડાજણથી રેલવે સ્ટેશન 10 મિનિટમાં પહોંચાશે

આઝાદીના ક્રાંતિકારી ચન્દ્રશેખર આઝાદના નામ પરથી નામ રખાયું છે
આઝાદીના ક્રાંતિકારી ચન્દ્રશેખર આઝાદના નામ પરથી નામ રખાયું છે
જિલાની બ્રિજ વડે રાંદેર-અડાજણથી રેલવે સ્ટેશન 10 મિનિટમાં પહોંચાશે
 
જિલાની બ્રિજ બનવાને કારણે અડાજણ, રાંદેર વિસ્તારના લોકો રેલવે સ્ટેશન જવા માટે આ જ બ્રિજનો વપરાશ કરશે. તેમાં પણ લોકોએ એક પણ જગ્યાએ ટ્રાફિક સિગ્નલ પર પણ ઊભા રહેવાની જરૂર નહીં પડે. જ્યારે સરદાર બ્રિજથી રિંગ રોડ થઇને રેલવે સ્ટેશન જનારાઓએ મજૂરા ગેટ જૂની આરટીઓ પાસે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું પડતું હોય છે. આ ઉપરાંત અડાજણ, રાંદેર વિસ્તારના લોકો ચોક બજાર, ભાગળ થઇને રેલવે સ્ટેશન જાય તો તેઓએ ટ્રાફિકમાં અટવાઇ જતા હોય છે. તેના કારણે લોકો ટ્રેનના સમય કરતાં 45 મિનિટ વહેલા ઘરેથી નીકળવું પડતું હોય છે. જ્યારે જિલાની બ્રિજને કારણે અડાજણ, રાંદેર વિસ્તારના લોકો ફકત 10 જ મિનિટમાં રેલવે સ્ટેશન પર પહોંચી જવાશે.
  
આગળની સ્લાઈડ્સમાં વાંચો, લોકોને રાત્રિએ ફરવાનું નવું ડેસ્ટિનેશન મળ્યું
રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ થયું
રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ થયું
લોકોને રાત્રિએ ફરવાનું નવું ડેસ્ટિનેશન મળ્યું
  
સરદાર બ્રિજ બન્યો ત્યારે રાત્રિના સમયે મોટા ભાગના લોકો ફરવા માટે સરદાર બ્રિજ પર જ પહોંચી જતા હતા. તેના કારણે કેટલીક વખત ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી. જ્યારે સરદાર બ્રિજ વાઇડનિંગ કરવાની કામગીરી ચાલતી હોવાથી તેના પર લોકો બેસી શકતા નહોતા. હવે જિલાની બ્રિજ શરૂ થવાની સાથે જ રાત્રિના સમયે હરવાફરવા માટેનું નવું ડેસ્ટિનેશન બની રહેશે. બ્રિજનું ઉદઘાટન થતાં જ રાત્રિના સમયે જિલાની બ્રિજ પર રીતસર લોકોની ભીડ જોવા મળી છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, સિંગાપોર જેવા ડિજિટલ સાઈન બોર્ડ પહેલી વાર સુરતમાં
કુલ લંબાઇ 2999 મીટર અને પટમાં 1095 મીટર હોવાના કારણે સુરતનો સૌથી લાંબો બ્રિજ
કુલ લંબાઇ 2999 મીટર અને પટમાં 1095 મીટર હોવાના કારણે સુરતનો સૌથી લાંબો બ્રિજ
સિંગાપોર જેવા ડિજિટલ સાઈન બોર્ડ પહેલી વાર સુરતમાં
 
તાપી ઉપર સૌથી લાંબા જિલાની બ્રિજના ત્રણેય પ્રવેશ છેડે મુકાયેલાં ડીજિટલ સાઈન બોર્ડ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ ડીજિટલ ડીસ્પ્લે સાઈન બોર્ડ ઉપર લાઈવ જાહેરાત જોઈ શકાશે સાથે જ શહેરીજનો માટે અનિવાર્ય કેટલીક જનહિતની જાહેરાત તેમજ સુચનો પણ મુકવામાં આવશે. સિંગાપોરના ફલાઈ ઓવર બ્રિજ ઉપર ડીજિટલ બોર્ડ જોયા બાદ સુરત પાલિકાએ આ રીત અપનાવી છે. પાલિકા સ્માર્ટ સિટીની ઓળખ બનાવી રાખવા માટે ડીજિટલ ઈન્ડિયાની ગાઈડ લાઈન્સને પણ ગંભીરતાથી લઈ રહી છે.  પાલિકાના સિટી ઇજનેર ભરત દલાલે જણાવ્યું હતું કે આ બોર્ડ લોકો માટે ખુબ જ ઉપયોગી બની રહેશે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
બ્રિજને બનાવવા માટે અંદાજે 224.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
બ્રિજને બનાવવા માટે અંદાજે 224.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
નદીના પટમાં બનાવવામાં આવેલો સૌથી લાંબો બ્રિજ
નદીના પટમાં બનાવવામાં આવેલો સૌથી લાંબો બ્રિજ
લાની બ્રિજ વડે રાંદેર-અડાજણથી રેલવે સ્ટેશન 10 મિનિટમાં પહોંચાશે
લાની બ્રિજ વડે રાંદેર-અડાજણથી રેલવે સ્ટેશન 10 મિનિટમાં પહોંચાશે
લોકોને રાત્રિએ ફરવાનું નવું ડેસ્ટિનેશન મળ્યું
લોકોને રાત્રિએ ફરવાનું નવું ડેસ્ટિનેશન મળ્યું
બ્રિજનું ઉદઘાટન થતાં જ રાત્રિના સમયે જિલાની બ્રિજ પર રીતસર લોકોની ભીડ જોવા મળી
બ્રિજનું ઉદઘાટન થતાં જ રાત્રિના સમયે જિલાની બ્રિજ પર રીતસર લોકોની ભીડ જોવા મળી
સિંગાપોર જેવા ડિજિટલ સાઈન બોર્ડ પહેલી વાર સુરતમાં
સિંગાપોર જેવા ડિજિટલ સાઈન બોર્ડ પહેલી વાર સુરતમાં
પાલિકા સ્માર્ટ સિટીની ઓળખ બનાવી રાખવા માટે ડીજિટલ ઈન્ડિયાની ગાઈડ લાઈન્સને પણ ગંભીરતાથી લઈ રહી છે
પાલિકા સ્માર્ટ સિટીની ઓળખ બનાવી રાખવા માટે ડીજિટલ ઈન્ડિયાની ગાઈડ લાઈન્સને પણ ગંભીરતાથી લઈ રહી છે
સિંગાપોરના ફલાઈ ઓવર બ્રિજ ઉપર ડીજિટલ બોર્ડ જોયા બાદ સુરત પાલિકાએ આ રીત અપનાવી
સિંગાપોરના ફલાઈ ઓવર બ્રિજ ઉપર ડીજિટલ બોર્ડ જોયા બાદ સુરત પાલિકાએ આ રીત અપનાવી
Surat longest 3 KM bridge opening, jilani bridge built by 227 crore rupee in surat
X
આઝાદીના ક્રાંતિકારી ચન્દ્રશેખર આઝાદના નામ પરથી નામ રખાયું છેઆઝાદીના ક્રાંતિકારી ચન્દ્રશેખર આઝાદના નામ પરથી નામ રખાયું છે
રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ થયુંરાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ થયું
કુલ લંબાઇ 2999 મીટર અને પટમાં 1095 મીટર હોવાના કારણે સુરતનો સૌથી લાંબો બ્રિજકુલ લંબાઇ 2999 મીટર અને પટમાં 1095 મીટર હોવાના કારણે સુરતનો સૌથી લાંબો બ્રિજ
બ્રિજને બનાવવા માટે અંદાજે 224.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યોબ્રિજને બનાવવા માટે અંદાજે 224.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
નદીના પટમાં બનાવવામાં આવેલો સૌથી લાંબો બ્રિજનદીના પટમાં બનાવવામાં આવેલો સૌથી લાંબો બ્રિજ
લાની બ્રિજ વડે રાંદેર-અડાજણથી રેલવે સ્ટેશન 10 મિનિટમાં પહોંચાશેલાની બ્રિજ વડે રાંદેર-અડાજણથી રેલવે સ્ટેશન 10 મિનિટમાં પહોંચાશે
લોકોને રાત્રિએ ફરવાનું નવું ડેસ્ટિનેશન મળ્યુંલોકોને રાત્રિએ ફરવાનું નવું ડેસ્ટિનેશન મળ્યું
બ્રિજનું ઉદઘાટન થતાં જ રાત્રિના સમયે જિલાની બ્રિજ પર રીતસર લોકોની ભીડ જોવા મળીબ્રિજનું ઉદઘાટન થતાં જ રાત્રિના સમયે જિલાની બ્રિજ પર રીતસર લોકોની ભીડ જોવા મળી
સિંગાપોર જેવા ડિજિટલ સાઈન બોર્ડ પહેલી વાર સુરતમાંસિંગાપોર જેવા ડિજિટલ સાઈન બોર્ડ પહેલી વાર સુરતમાં
પાલિકા સ્માર્ટ સિટીની ઓળખ બનાવી રાખવા માટે ડીજિટલ ઈન્ડિયાની ગાઈડ લાઈન્સને પણ ગંભીરતાથી લઈ રહી છેપાલિકા સ્માર્ટ સિટીની ઓળખ બનાવી રાખવા માટે ડીજિટલ ઈન્ડિયાની ગાઈડ લાઈન્સને પણ ગંભીરતાથી લઈ રહી છે
સિંગાપોરના ફલાઈ ઓવર બ્રિજ ઉપર ડીજિટલ બોર્ડ જોયા બાદ સુરત પાલિકાએ આ રીત અપનાવીસિંગાપોરના ફલાઈ ઓવર બ્રિજ ઉપર ડીજિટલ બોર્ડ જોયા બાદ સુરત પાલિકાએ આ રીત અપનાવી
Surat longest 3 KM bridge opening, jilani bridge built by 227 crore rupee in surat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App