બજાવ્ેજા

બજાવ્ેજા

Sunil Paladiya | Updated - Apr 12, 2017, 09:23 AM
Surat Dumas Art Project 2017 Kids Drawing Competition Held In VR Surat
સુરતઃ વી.આર. સુરત ખાતે ચાલી રહેલા‘ડુમસ આર્ટ પ્રોજેક્ટ -2017’ અંતર્ગત આજ રોજ હેપ્પી માઈન્ડના સહયોગથી કિડ્સ ડ્રોઇંગ કોમ્પીટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં શહેરના 200થી વધુ સ્ટુડન્ટસ જોડાયા હતા. કોમ્પીટેશનના વિજેતાઓ બેઝમેન્ટવોલ પેઈન્ટીંગ કરવાની તક મળશે. ‘ડુમસ આર્ટ પ્રોજેક્ટ -2017’આયોજનમાં સમગ્ર એપ્રિલ મહિના દરમિયાન બાળકો,કલાકારો,મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓ અને વર્કશોપ યોજવામાં આવશે.
ફોટો પ્રદર્શનમાં મુકાયા
વર્ષ 2013માં ડુમસ આર્ટ પ્રોજેક્ટનો પ્રારંભ થયો ત્યારથી જ તે ખૂબ જ સૂચક રહ્યો છે. વીઆર સુરતનો વાર્ષિક કલા ઉત્સવ સમગ્ર દેશના ઉભરતા કલાકારોને પોતાની કળા દ્વારા અને સ્થાપનો દ્વારા સ્થાપિત થવા માટેની તક પૂરી પાડે છે. ડુમસ આર્ટ પ્રોજેક્ટને છેલ્લા ચાર વર્ષોમાં અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. વીઆર સુરત દ્વારા સુરત ડુમસ આર્ટ પ્રોજેક્ટને યોગ્ય સમયગાળામાં વેરાયટીથી ભરપૂર આર્ટ ગેલેરીમાં પરિવિર્તિત કરવામાં આવી છે, જ્યાં કલાકારો દ્વારા પોતાની જાદુઈ કળાના ઉપયોગથી પોતાની સર્જનાત્મકતાને રજૂ કરી શકે છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર

X
Surat Dumas Art Project 2017 Kids Drawing Competition Held In VR Surat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App