ભણેલતી

Surat Dumas Art Project 2017 Basement Wall Paint

Sunil Paladiya

Apr 28, 2017, 10:02 AM IST
સુરતઃ વી. આર. સુરત ખાતે ચાલી રહેલા ‘ડુમસ આર્ટ પ્રોજેક્ટ-2017’ અંતર્ગત બેઝમેન્ટ આર્ટની બે દિવસીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. જેમાં આર્ટીસ્ટો દ્વારા ડ્રો કરેલી દીવાલો પર સુરતીઓ પેઇન્ટ કરી રહ્યા છે. આ આયોજન 28 અને 29 એપ્રિલ એમ બે દિવસ ચાલ્યું. જેમાં સુરતીઓને આમંત્રિત કરાયા હતા અને પેઇન્ટિંગ કરવા ઇચ્છુક લોકોએ ઓનલાઈન રજીસ્ટર કરાવ્યું હતું.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
X
Surat Dumas Art Project 2017 Basement Wall Paint

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી