ગારવાર

Sunil Paladiya

Sep 21, 2017, 09:26 AM IST
VR મોલમાં ‘નવરાત્રિ ઉત્સવ’
VR મોલમાં ‘નવરાત્રિ ઉત્સવ’
સુરતઃ વી.આર મોલ દ્વારા વી.આરના મોલના ડોમમાં નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રીમાં સુરતના જાણીતા સિંગર મૃણાલ મેડી એન્ડ બેન્ડ સુરતીઓને ગરબાના તાલે ઝુલાવશે. નવરાત્રિમાં લોઈડ સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે.વરસતા વરસાદમાં ડોમનું સુરક્ષા કવચ હોય ખેલૈયાઓએ બિફોર નવરાત્રિમાં ઝુમી ઉઠ્યાં હતાં.
ખેલૈયાઓને અપાઈ ઈનામો
વીઆર સુરતમાં ટાઈમ્સ કલબ, દિવ્યભાસ્કર, દૈનિક ભાસ્કર અને divyabhaskar.comના સહયોગથી ગ્લેમ ગરબા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. દેશી ગરબા ગ્લોબલ તડકાની ટેગ લાઈન સાથેના ગરબામાં બિફોર નવરાત્રિની રાત્રે ખેલૈયાઓ મૃણાલ મેડીના ગીત સંગીતના તાલે ઝુમી ઉઠ્યાં હતાં. ખૈલેયાઓને પ્રોત્સાહિત કરવા માટે લક્કી ડ્રો પ્રમાણે 15 ઈનામ, દિવ્યભાસ્કર તરફથી કપલ ઓફ ધ ડેની ટ્રોફી પણ આપવામાં આવશે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
X
VR મોલમાં ‘નવરાત્રિ ઉત્સવ’VR મોલમાં ‘નવરાત્રિ ઉત્સવ’
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી