ફઓચાીર

Navratri 2017: sixth day of navratri in surat, glamorous pics of surati khelaiya

Sunil Paladiya

Sep 27, 2017, 09:17 AM IST
સુરતઃ શહેરના તમામ નવરાત્રિ મહોત્સવમાં છઠ્ઠા નોરતે નવરાત્રિ જામી જ છે પણ ટેનિસ ક્લબમાં પણ ખૈલૈયાઓ ગરબે ઘૂમતા હોય ત્યારે પગ મૂકવાની જગ્યા નથી હોતી. ખેલૈયાઓ ટ્રેડિશનલ અને દોઢિયા સ્ટાઇલથી ગરબા રમી રહ્યા છે.

નવરાત્રિનો રંગ જામ્યો

સુરતી ખેલૈયાઓએ નવરાત્રિની મસ્તી છઠ્ઠા નોરતે મનભરીને માણી હતી અને નવરાત્રિનાં આગળના દિવસની રાત ન પડે એવી ઇચ્છા સાથે ગરબા રમ્યા હતા. દિવ્યભાસ્કર, દૈનિકભાસ્કર અને divyabhaskar.com અને વી.આર મોલ દ્વારા આયોજીત નવરાત્રિનો રંગ જામ્યો છે. લોઇડ સાઉન્ડ અને 15 ઇનામના સથવારે વી.આર.મોલનું ગ્રાઉન્ડ ગરબા લવર્સ માટે પસંદગીની જગ્યા બની રહી છે.

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
X
Navratri 2017: sixth day of navratri in surat, glamorous pics of surati khelaiya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી