પબકૂત

Navratri 2017: Seventh day of Navratri in Surat, enthusiasm of khelaiya

Sunil Paladiya

Sep 28, 2017, 09:17 AM IST
સુરતઃ આકાશનાં તારાઓ જ્યારે આભલા બનીને દુપટ્ટા, ચણિયો ચોળી કે કેડિયાં પર આવી જાય ત્યારે નવરાત્રિ આવી ગઇ એવું સમજવાનું. સાતમા નોરતે ખેલૈયાઓની એનર્જીને જાણે ઓર બળ મળ્યું હોય એમ બમણાં જોશ સાથે ગરબા રમ્યા હતા. ખેલૈયાઓનો ઉત્સાહ સાતમે આસમાને જોવા મળ્યો હતો.

ખેલૈયાઓને જલસો જ પડી ગયો

ખેલૈયાઓ એમનો અસલી સુરતી મિજાજ બતાવી રહ્યાં છે. જેમ જેમ હવે નવરાત્રિની રાત્રીઓ હાથમાં સરી રહી છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ, ઉમંગ અને જોશ ગ્રાઉન્ડમાં વહી રહ્યો છે. દિવ્ય ભાસ્કર, દૈનિક ભાસ્કર અને divyabhaskar.comનાં સંગાથે વી.આર.નાં ગરબામાં સાતમા નોરતે પગ મૂકવાની પણ જગ્યા ન્હોતી..! મેડી એન્ડ બેન્ડના સથવારે ગ્લેમ ગરબા વી.આર.મોલમાં ખેલૈયાઓને જલસો જ પડી ગયો.

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
X
Navratri 2017: Seventh day of Navratri in Surat, enthusiasm of khelaiya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી