વિરાપૂ

Navratri 2017: Second Day Of Navratri Khalaiya Play Garba In Ground

Pankaj Ramani

Sep 23, 2017, 09:15 AM IST
સુરતઃ તું ખીંચ મેરી ફોટો..ગોરી ટોપ લાગે, આંખલડી રાતી રે ઉજાગરો ક્યાં રે કર્યો... પવિત્ર શારદીય નવરાત્રિના બીજા દિવસે ખેલૈયાઓએ ગરબા ગ્રાઉન્ડમાં ધૂમ મચાવી હતી. શહેરમાં વરસાદી માહોલ ગાયબ થતાં ખેલૈયાઓમાં નવો ઉત્સાહ અને જોમ આવ્યાં છે. અને મનભરીને ગરબાની મોજ માણી રહ્યાં છે.
બીજા નોરતે ખેલૈયા ઝુમ્યાં
શહેરની મોટા ભાગની સોસાયટીઓમાં શેરી ગરબાઓએ પણ ધૂમ મચાવી હતી.નવલી નવરાત્રિ શરૂ થતાં દિવ્ય ભાસ્કર, દૈનિક ભાસ્કર અને divyabhaskar.comના સથવારે વીઆર ખાતે મૃણાલ મેડ્ડીના ધેઘૂર અવાજ અને બેન્ડ સાથે યોજાયેલી નવરાત્રિમાં ખેલૈયાઓ મન મુકીને નાંચ્યા હતા. તો, સાથે જ શહેરના વરાછા વિસ્તારમાં યોજાયેલા પાટીદારોના ગરબામાં પણ ખેલૈયાઓે જય સરદારના નારા સાથે ઝુમ્યા હતાં.
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
X
Navratri 2017: Second Day Of Navratri Khalaiya Play Garba In Ground

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી