ત્યાંરાપરૂ

Navratri 2017: Ninth Day Of Navratri Celebration Of Surat Khelaiya Play Garba

Pankaj Ramani

Sep 30, 2017, 09:08 AM IST
સુરતઃ વિશ્વના સૌથી મોટા નૃત્ય ઉત્સવ એટલે નવરાત્રિની નવમી રાત્રે સુરતના ખેલૈયા મનમુકીને ઝુમ્યાં હતાં. ખેલૈયાઓમાં ઉત્સાહ, ઉમંગ અને થનગનાટ નવમી રાત્રીએ ત્રેવડાયો હતો. ખૈલાયાઓ ગરબા ગ્રાઉન્ડ પર મોડી રાત્રી સુધી ઝુમ્યાં હતાં. તારું જોબન, છલકાય મારા હૈયામાં કંઈ કંઈ થાય જેવા પ્રાચીન ગરબાઓથી લઈને બોલીવુડ,ઢોલીવુડના ગીતો પર ખેલૈયા ઝુમી ઉઠઅયાં હતાં.
વીઆરમાં જામ્યો જલસો
નવરાત્રિની નવમી રાત્રે દિવ્ય ભાસ્કર, દૈનિક ભાસ્કર અને divyabhaskar.comના સથવારે વીઆર મોલમાં ચાલતી નવરાત્રિમાં મૃણાલ મેડ્ડી અને બેન્ડ દ્વારા ખેલૈયાઓને જલસો કરાવી દેવામાં આવ્યો હતો. મૃણાલના ઘેઘુર અવાજમાં રજૂ થયેલા એક પછી એક ગીતો અને બેન્ડ દ્વારા પીરસાયેલા ગીત સંગીતના પગલે ખેલૈયાઓ શ્વાસ ચુકવી દે તે રીતે રમતાં જોવા મળ્યાં હતાં.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
X
Navratri 2017: Ninth Day Of Navratri Celebration Of Surat Khelaiya Play Garba

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી