કાનજાલા

Navratri 2017: eighth day of navratri in surat, khelaiya garba like first day of navratri

Sunil Paladiya

Sep 29, 2017, 09:14 AM IST
સુરતઃ આઠમની રાત્રિએ સુરતી ખેલૈયાઓ એવી જ રીતે ગરબે ઘૂમ્યા હતા જાણે પહેલું નોરતું હોય. આઠ રાત સતત ત્રણથી ચાર કલાક ગરબા રમ્યા પછી પણ એમને થાક નથી લાગ્યો..પગનો થનગાટ અને એનર્જી એવાં ને એવાં જ છે. નવરાત્રિની નવ રાત્રિની રમઝટ એમનાં પગમાં પાયલની જેમ થનગાટ પહેરાવી દે છે અને નવરાત્રિની ભક્તિ-શક્તિ અને મસ્તી એમનાં ચહેરા પર એક્સાઇટમેન્ટનો મેકઅપ લગાડી આપે છે. વી.આર.મોલમાં ખેલૈયાઓએ આઠમા દિવસે જુદી જુદી થીમ પર ગરબા જમાવ્યા હતા. હવે ગરબાને બે દિવસ જ બાકી રહ્યા છે એટલે હરપલ એમને રમી લેવી છે.

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
X
Navratri 2017: eighth day of navratri in surat, khelaiya garba like first day of navratri

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી