બિયર ઝડપાયું / બિયર ઝડપાયું/ કારમાં ચોરખાનું બનાવી લઈ જવાતો ટીનનો જથ્થો વલસાડમાં ઝડપાયો

વલસાડ પોલીસે બાતમીના આધારે કારમાંથી તપાસ કરતાં દારૂનો જથ્થો ઝડપાયો

DivyaBhaskar.com | Updated - Dec 04, 2018, 03:09 PM
વલસાડ પોલીસે બાતમીના આધારે કા
વલસાડ પોલીસે બાતમીના આધારે કા

*દમણથી સુરત લઈ જવાતો હતો બિયર-દારૂનો જથ્થો
* વલસાડ સિટી પોલીસે દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો

સુરતઃ વલસાડ સિટી પોલીસે દમણથી સુરત લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારમાં ચોરખાના બનાવીને દારૂનો જથ્થો લઈ જવાતો હતો. બાતમીના આધારે વલસાડ પોલીસે વોચ ગોઠવીને હાઈ વે પરથી કારની તપાસ કરતાં સીટ નીચે બનાવેલા ચોર ખાનામાંથી બિયરના ટીન અને દારૂના જથ્થા સાથે એકને ઝડપી લીધો હતો.

- દારૂ કોનો હતો ક્યાં લઈ જવાતો તેની શરૂ કરાઈ તપાસ
- પોલીસની પ્લેટના હોય તેવા કલરમાં નંબર પ્લેટ નજીક ગરવી ગુજરાત લખાયેલું

X
વલસાડ પોલીસે બાતમીના આધારે કાવલસાડ પોલીસે બાતમીના આધારે કા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App