ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Daxin Gujarat » Latest News » Surat City» સુરતી ડોક્ટરે લંડનના આકાશમાં બચાવ્યો અમેરિકન આધેડનો જીવ | Surati Doctor Adhitya Mayo Physician-In-Training Responds to Frightening In-Flight Medical Emergency

  સુરતી ડોક્ટરે લંડનમાં 35 હજાર ફૂટની ઉંચાઇ પર બચાવ્યો અમેરિકનનો જીવ

  DivyaBhaskar.com | Last Modified - May 01, 2018, 01:40 PM IST

  અમેરિકનનું બ્લડ પ્રેશર વધી જતાં આંખમાંથી લોહી વહેતા સુરતીએ આપી સારવાર
  • અમેરિકનનું બ્લડ પ્રેશર વધી જતાં આંખમાંથી લોહી વહેતા સુરતીએ આપી સારવાર(લાલ ટીશર્ટમાં આદિત્ય)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકનનું બ્લડ પ્રેશર વધી જતાં આંખમાંથી લોહી વહેતા સુરતીએ આપી સારવાર(લાલ ટીશર્ટમાં આદિત્ય)

   સુરતઃ લંડનથી મિનેપોલિસ જઇ રહેલી ફ્લાઇટમાં અચાનક જ 76 વર્ષના અમેરિકન નાગરિકની તબિયત લથડી પડી હતી. આ સમયે ફ્લાઇટ એટલાન્ટિકથી આગળ 35 હજાર ફૂટની ઉંચાઇ પર હતી. અચાનક જ જીમ રોઝર્સનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તેની આંખમાંથી લોહી વહેવા લાગ્યું હતું. દરમિયાન આ જ ફ્લાઇટમાં સવાર સુરતના ડૉક્ટર આદિત્ય શાહે એકપણ પળ બગાડ્યા વિના અન્ય બે લોકોની મદદથી આ કેસ પોતાના હાથમાં લઇ લીધો હતો. અને એક જિંદગી હવામાં જ બચાવી લીધી હતી.

   ઉપલબ્ધ દવાઓની મદદથી કર્યો ઇલાજ

   ફ્લાઇટમાં સવાર ભૂતપૂર્વ નર્સ એનિ હેનસન અને હેનેપિન કાઉન્ટીની મદદથી આદિત્ય શાહે ચાલુ ફ્લાઇટે જ જીમ રોઝર્સનો ઈલાજ શરૂ કર્યો હતો. ઇલાજ માટે ફ્લાઇટમાં ઉપલબ્ધ એઇડ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સદભાગ્યે બ્લડ પ્રેશરની દવા પણ સાથેના અન્ય પેસેન્જર પાસેથી મળી ગઇ હતી. રોઝર્સની સ્થિતિ સ્થિર થતાં ફ્લાઇટને આયરલેન્ડ પર પરત લાવવામાં આવી હતી અને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં જીમ રોઝર્સને સર્જરી કરાવવી પડી હતી. જો કે આદિત્ય શાહની સૂઝબુઝના કારણે તેનો જીવ બચી ગયો હતો.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો આદિત્ય માયો ક્લિનિકમાં કરે છે ફેલોશિપ

  • સુરતના ડૉક્ટરે 35000 ફીટની ઉંચાઇ પર બચાવ્યો એકનો જીવ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુરતના ડૉક્ટરે 35000 ફીટની ઉંચાઇ પર બચાવ્યો એકનો જીવ

   સુરતઃ લંડનથી મિનેપોલિસ જઇ રહેલી ફ્લાઇટમાં અચાનક જ 76 વર્ષના અમેરિકન નાગરિકની તબિયત લથડી પડી હતી. આ સમયે ફ્લાઇટ એટલાન્ટિકથી આગળ 35 હજાર ફૂટની ઉંચાઇ પર હતી. અચાનક જ જીમ રોઝર્સનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તેની આંખમાંથી લોહી વહેવા લાગ્યું હતું. દરમિયાન આ જ ફ્લાઇટમાં સવાર સુરતના ડૉક્ટર આદિત્ય શાહે એકપણ પળ બગાડ્યા વિના અન્ય બે લોકોની મદદથી આ કેસ પોતાના હાથમાં લઇ લીધો હતો. અને એક જિંદગી હવામાં જ બચાવી લીધી હતી.

   ઉપલબ્ધ દવાઓની મદદથી કર્યો ઇલાજ

   ફ્લાઇટમાં સવાર ભૂતપૂર્વ નર્સ એનિ હેનસન અને હેનેપિન કાઉન્ટીની મદદથી આદિત્ય શાહે ચાલુ ફ્લાઇટે જ જીમ રોઝર્સનો ઈલાજ શરૂ કર્યો હતો. ઇલાજ માટે ફ્લાઇટમાં ઉપલબ્ધ એઇડ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સદભાગ્યે બ્લડ પ્રેશરની દવા પણ સાથેના અન્ય પેસેન્જર પાસેથી મળી ગઇ હતી. રોઝર્સની સ્થિતિ સ્થિર થતાં ફ્લાઇટને આયરલેન્ડ પર પરત લાવવામાં આવી હતી અને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં જીમ રોઝર્સને સર્જરી કરાવવી પડી હતી. જો કે આદિત્ય શાહની સૂઝબુઝના કારણે તેનો જીવ બચી ગયો હતો.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો આદિત્ય માયો ક્લિનિકમાં કરે છે ફેલોશિપ

  • ઉપલબ્ધ દવાઓની મદદથી કર્યો ઇલાજ

  • આદિત્યએ સુરતની સેન્ટ ઝેવિયર્સમાંથી કર્યો હતો અભ્યાસ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આદિત્યએ સુરતની સેન્ટ ઝેવિયર્સમાંથી કર્યો હતો અભ્યાસ

   સુરતઃ લંડનથી મિનેપોલિસ જઇ રહેલી ફ્લાઇટમાં અચાનક જ 76 વર્ષના અમેરિકન નાગરિકની તબિયત લથડી પડી હતી. આ સમયે ફ્લાઇટ એટલાન્ટિકથી આગળ 35 હજાર ફૂટની ઉંચાઇ પર હતી. અચાનક જ જીમ રોઝર્સનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તેની આંખમાંથી લોહી વહેવા લાગ્યું હતું. દરમિયાન આ જ ફ્લાઇટમાં સવાર સુરતના ડૉક્ટર આદિત્ય શાહે એકપણ પળ બગાડ્યા વિના અન્ય બે લોકોની મદદથી આ કેસ પોતાના હાથમાં લઇ લીધો હતો. અને એક જિંદગી હવામાં જ બચાવી લીધી હતી.

   ઉપલબ્ધ દવાઓની મદદથી કર્યો ઇલાજ

   ફ્લાઇટમાં સવાર ભૂતપૂર્વ નર્સ એનિ હેનસન અને હેનેપિન કાઉન્ટીની મદદથી આદિત્ય શાહે ચાલુ ફ્લાઇટે જ જીમ રોઝર્સનો ઈલાજ શરૂ કર્યો હતો. ઇલાજ માટે ફ્લાઇટમાં ઉપલબ્ધ એઇડ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સદભાગ્યે બ્લડ પ્રેશરની દવા પણ સાથેના અન્ય પેસેન્જર પાસેથી મળી ગઇ હતી. રોઝર્સની સ્થિતિ સ્થિર થતાં ફ્લાઇટને આયરલેન્ડ પર પરત લાવવામાં આવી હતી અને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં જીમ રોઝર્સને સર્જરી કરાવવી પડી હતી. જો કે આદિત્ય શાહની સૂઝબુઝના કારણે તેનો જીવ બચી ગયો હતો.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો આદિત્ય માયો ક્લિનિકમાં કરે છે ફેલોશિપ

  • આદિત્ય સુરતથી ગયો ત્યારે જ બની હતી ઘટના
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આદિત્ય સુરતથી ગયો ત્યારે જ બની હતી ઘટના

   સુરતઃ લંડનથી મિનેપોલિસ જઇ રહેલી ફ્લાઇટમાં અચાનક જ 76 વર્ષના અમેરિકન નાગરિકની તબિયત લથડી પડી હતી. આ સમયે ફ્લાઇટ એટલાન્ટિકથી આગળ 35 હજાર ફૂટની ઉંચાઇ પર હતી. અચાનક જ જીમ રોઝર્સનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તેની આંખમાંથી લોહી વહેવા લાગ્યું હતું. દરમિયાન આ જ ફ્લાઇટમાં સવાર સુરતના ડૉક્ટર આદિત્ય શાહે એકપણ પળ બગાડ્યા વિના અન્ય બે લોકોની મદદથી આ કેસ પોતાના હાથમાં લઇ લીધો હતો. અને એક જિંદગી હવામાં જ બચાવી લીધી હતી.

   ઉપલબ્ધ દવાઓની મદદથી કર્યો ઇલાજ

   ફ્લાઇટમાં સવાર ભૂતપૂર્વ નર્સ એનિ હેનસન અને હેનેપિન કાઉન્ટીની મદદથી આદિત્ય શાહે ચાલુ ફ્લાઇટે જ જીમ રોઝર્સનો ઈલાજ શરૂ કર્યો હતો. ઇલાજ માટે ફ્લાઇટમાં ઉપલબ્ધ એઇડ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સદભાગ્યે બ્લડ પ્રેશરની દવા પણ સાથેના અન્ય પેસેન્જર પાસેથી મળી ગઇ હતી. રોઝર્સની સ્થિતિ સ્થિર થતાં ફ્લાઇટને આયરલેન્ડ પર પરત લાવવામાં આવી હતી અને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં જીમ રોઝર્સને સર્જરી કરાવવી પડી હતી. જો કે આદિત્ય શાહની સૂઝબુઝના કારણે તેનો જીવ બચી ગયો હતો.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો આદિત્ય માયો ક્લિનિકમાં કરે છે ફેલોશિપ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સુરતી ડોક્ટરે લંડનના આકાશમાં બચાવ્યો અમેરિકન આધેડનો જીવ | Surati Doctor Adhitya Mayo Physician-In-Training Responds to Frightening In-Flight Medical Emergency
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Daxin gujarat

  Trending

  X
  Top