ચોરી / સુરતના વરાછામાં જ્વેલર્સની દુકાનમાંથી તસ્કરે કરેલો હાથ ફેરો સીસીટીવીમાં કેદ

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 01:30 PM
Surat Varachha Area Theft In Jewellars Shop And Thieves Kept In CCTV

  • દુકાનદારની નજર ચૂકવી ચોરી
  • પોલીસે તપાસ હાથ ધરી

સુરતઃવરાછા વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં નજર ચૂકવીને એક ઈસમ પેકેટ લઈ ફરાર થઈ ગયો હતો.ચોરાયેલા પકેટમાં કાનની સોનાની 19 જોડી બુટ્ટીઓ હતી. ચોરીના આરોપી ઈસમે દુકાનમાં આવીને અલગ અલગ વસ્તુઓ બતાવવાનું કહી પકેટની ચોરી કરી હતી.જેમાં અંદાજે 2.55 લાખની કિંમતની બુટ્ટીઓ હતી.આરોપી સીસીટીવી કેમેરા કેદ થયો હતો.જ્વેલર્સના માલિકે વરાછા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલિસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.

X
Surat Varachha Area Theft In Jewellars Shop And Thieves Kept In CCTV
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App