મર્ડર / સુરતના સરથાણા વિસ્તારમાં યુવકની હત્યા થયેલો મૃતદેહ મળ્યો

Surat Sarthana Jakatnaka Near One Young Man Murder With Sharp Wepon
X
Surat Sarthana Jakatnaka Near One Young Man Murder With Sharp Wepon

  • 31 વર્ષીય પુરૂષની તિક્ષ્ણ હથિયારથી હત્યા
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી

DivyaBhaskar.com

Feb 14, 2019, 05:36 PM IST
સુરતઃશહેરમાં એક પછી એક હત્યાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સરથાણા વિસ્તારમાં વધુ એક 31 વર્ષિય પુરૂષનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.સીમાડા જકાતાનાકા પાસે કિરીટ મનજી વિરડીયા શિવકૃપા સોસાયટી વેલંજા રહેતા યુવકનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. શરીર પર અસંખ્ય તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરાયેલી હત્યાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. છેલ્લા 10 દિવસમાં આ છઠ્ઠી હત્યાના બનાવી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયાં છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી