સાવધાની / સુરતના ફ્લાયઓવર પર ઉતરાયણના બે દિવસ ટુ-વ્હિલર ચલાવવા પર પ્રતિબંધ

DivyaBhaskar.com | Updated - Jan 11, 2019, 07:33 PM
Surat Police Memorandum Two Day Fly Over Close For Two Wheeler For Utrayan
X
Surat Police Memorandum Two Day Fly Over Close For Two Wheeler For Utrayan

  • પોલીસે જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ મુક્યો 
  • ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે પ્રતિબંધ

સુરતઃ- ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ફ્લાય ઓવરના શહેર તરીકે ઓળખાતા સુરતમાં બે દિવસ દરમિયાન થનારી પતંગ ઉત્સવની ઉજવણી દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા ઉતરાયણ અને વાસી ઉતરાયણ એટલે કે 14મી અને 15મી જાન્યુઆરીના રોજ ફ્લાય ઓવર પર ટુ વ્હિલરની અવર જવર કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
 

ફોજદારી ગુનો લાગશે
1.મદદનીસ પોલીસ કમિશનર વિનય શુકલ દ્વારા જાહેર કરાવમાં આવેલા જાહેરનામા અંતર્ગત શહેરમાં ઉતરાયણની સવારે છ વાગ્યાથી વાસી ઉતરાયણ 15મી જાન્યુઆરીના રાત્રીના 10 વાગ્યા સુધી ટુ વ્હિલર ચાલકોએ ફ્લાય ઓવર બ્રીજ પરથી પસાર ન થવું. જો આમ કરતાં કોઈ પકડાશે તો કલમ 188 મુજબ ગુનો ગણી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App