સેલિબ્રેશન / ઠંડીની સાથે વિન્ટર કાર્નિવલની સિઝન પણ પૂર્ણ થઈ

Surat MYFM Radio Celebration Winter Carnival In Motavarachha Area Rajhans

DivyaBhaskar.com

Feb 12, 2019, 03:01 PM IST
સુરતઃવિન્ટર કાર્નિવલનો સોમવારે છેલ્લો દિવસ હતો. ૯૪.૩ માય એફએમ દ્વારા સુરતીઓ માટે ઠંડીની સિઝનમાં વિન્ટર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુંહતું.જેમાં માયએફએમના આરજે પ્રતિક્ષા, આરજે પલક અને આરજે તુષાર તથા મિહિર વિવિધ સોસાયટીઓમાં જઈને લોકો સાથે સેલિબ્રેશન કરતાં હતાં. તેમજ આ કાર્નિવલમાં લોકોને ગેમ્સ રમાડીને સરપ્રાઈઝ ગીફ્ટ આપતાં હતાં. કાર્નિવલના છેલ્લા દિવસે મોટા વરાછાના રાજહંસ ટાવરમાં સેલિબ્રેશન યોજાયું હતું. જમાં મોટી ઉંમરના લોકોએ પણ બાળપણની રમતોની મજા માણીને બાળકો બની ગયાં હતાં.
X
Surat MYFM Radio Celebration Winter Carnival In Motavarachha Area Rajhans
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી