બેદરકારી / સુરતના લાલદરવાજામાં ડોક્ટરે દર્દીને કેન્સર હોવાનું ન જણાવતા ગુનો નોંધાયો

DivyaBhaskar.com | Updated - Feb 12, 2019, 02:45 PM
Surat Laldarwaja Area Doctor Not Say To Patient For Cancer And Treatment

  • દર્દીના સેમ્પલના રિપોર્ટમાં કેન્સર આવ્યું હતું
  • ડોક્ટરે દર્દીને કેન્સર અંગે ન જણાવતાં ગુનો

સુરતઃલાલરવજા વિસ્તારમાં ડોક્ટર કૃણાલ મનસુખભાઈ પટેલ સામે બેદરકારીનો ગુનો દાખલ થયો છે. ફરિયાદીના દાઢના દુઃખાવાની સારવાર દરમિયાન સેમ્પલો લઈ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યાં હતાં. આ રિપોર્ટમાં કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ ડોક્ટર દ્વારા કેન્સરની બીમારી છુપાવીને ફરીયાદીના રિપોર્ટમાં કેન્સર નથી તેવું કહી દાઢ સારવાર ચાલુ રાખી હતી.કેન્સરની બિમારી વધીને છેલ્લા સ્ટેજ ઉપર જતા જિંદગી તેમજ શારીરિક સલામતી જોખમમાં મૂકી હતી જેને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે. જેની વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે.

X
Surat Laldarwaja Area Doctor Not Say To Patient For Cancer And Treatment
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App