ફાઇનલ થશે અને ટેસ્ટિંગ કર્યા બાદ

ફાઇનલ થશે અને ટેસ્ટિંગ કર્યા બાદ

Pankaj Ramani | Updated - Aug 07, 2018, 06:25 PM
ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકર
ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકર

સુરતઃ- કતારગામ વિસ્તારમાં આવેલા વાળીનાથ ચોક પાસે આવેલા રણછોડનગર વિભાગ-૨માં આવેલા બાલાજી પેલેસમાં મહિલાની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મહિલાની હત્યા સાથે લૂંટની આશંકા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણ વર્ષની બાળકીનો બચાવ

કતારગામ વિસ્તારમાં આવેલા રણછોડનગર વિભાગ-૨માં આવેલા બાલાજી પેલેસના ત્રીજા માળે આવેલા ફ્લેટ નંબર ૩૦૩માં હત્યાનો બનાવ બન્યો છે. ફ્લેટ નંબર ૩૦૩માં રહેતી મહિલા રીના મનોજભાઈ ચોટલીયા(ઉ.વ.આ. ૨૮)ના કરપીણ હત્યા કરાવામાં આવી હતી. ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવી હોવાની પોલીસ આશંકા સેવી રહી છે. જો કે, સદનસીબે ત્રણ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો હતો.

X
ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App